દામનગર શહેર ની શેક્ષણિક જગત ની શાન ગણાતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ની વિદ્યાર્થીની કું નકીયા હાતિમભાઈ નગરિયા લાઠી તાલુકા યોગ સ્પર્ધા માં પ્રથમ નંબરે આવતા સર્વત્ર શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ દામનગર શહેર ની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ માં અભ્યાસ કરતી કું નકીયા નગરિયા એ લાઠી તાલુકા સ્તર ના યોગ કાર્યકમ માં યોગ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી આગામી જિલ્લા સ્તરે યોજાનાર યોગ સ્પર્ધા માં પસંદગી પામી છે દાઉદી વ્હોરા સમાજ ના નગરિયા હાતિમભાઈ રજબઅલી ની પુત્રી રત્ન નકીયા ધોરણ નવ ની વિદ્યાર્થીની છે યોગ ક્ષેત્રે મેળવેલ સિદ્ધ બદલ ઠેરઠેર થી શુભેચ્છા મેળવતી નકીયા નગરિયા આગામી જિલ્લા યોગ સ્પર્ધા માં ભાગ લેવા માટે પસંદગી પામી છે
દામનગર શેક્ષણિક જગત ની શાન ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ની વિદ્યાર્થીની કું નિકિયા નગરિયા યોગ સ્પર્ધા માં તાલુકા સ્તરે પ્રથમ

Recent Comments