દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે રવિવારે સંપૂર્ણ મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે આગામી તા૧૪/૩/૨૧ ને રવિવાર ના રોજ અમદાવાદ ની ખ્યાતનામ સ્ટાર હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની ઉપસ્થિતિ માં સંપૂર્ણ મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે બાપુનગર અમદાવાદ સ્ટાર હોસ્પિટલ નામાંકિત તબીબો ડો ભાવેશ ઠક્કર ડો સંજીવ પ્રજાપતિ ડો ઉત્સવ ઉનડકટ હદયરોગ નિષ્ણાંત ડો હિરેન શાહ ઘુંટણ થાપા ડો મૌલિક રાદડિયા બાળ રોગ નિષ્ણાંત ડો પ્રવીણ સારદા હાડકા ડો અમિત ભટ્ટ મગજ જ્ઞાનતંતુ ડો મિનિષ સાધવાણી ડો રોનક વ્યાસ કેન્સર ડો યોગેશ હરવાણી પેટ રોગ નિષ્ણાંત ડો જ્વલંત પટેલ મણકા કરોડરજ્જુ ડો મિતેષ દવે ફેફસા રોગ નિષ્ણાંતો ની સેવા એ સ્ટાર હોસ્પિટલ આયોજિત ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તા૧૪/૩/૨૧ ને રવિવારે સવાર ના ૯-૦૦ થી ૪-૦૦ સુધી દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે યોજાશે સંપર્ક નંબર ૯૯૭૯૧૨૧૦૦૦ / ૭૫૭૪૮૭૧૧૧૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ
Recent Comments