દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ દામનગર નગર પાલિકા સંચાલિત સ્કૂલ ના વિદ્યાર્થી ઓ લાઠી તાલુકા કક્ષા ની એસ જી એફ આઈ સ્કૂલ ગેમ સ્પર્ધા માં એમ સી મહેતા હાઇસ્કૂલ ના અન્ડર ૧૯ ભાઈ ઓ અન્ડર ૧૭ ભાઈ ઓ અન્ડર ૧૭ બહેનો એ એથ્લીક્સ સ્પર્ધા માં ભાગ લીધેલ જેમાં ૨૦૦ મીટર દોડ માં ચાવડા કિશન હેમરથ્રો માં ભુવા વિશ્વાસ ૧૦૦ મીટર દોડ માં કુકવાવ ઇલેશ અન્ડર ૧૯ ૨૦૦ મીટર દોડ માં ગણવા જીગર ૪૦૦ મીટર દોડ રાઠોડ અંકિત એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તેમજ ૪૦૦ દોડ માં નારોલા કવિતા ૮૦૦ મીટર દોડ માં રાઠોડ સુભમ હેમરથ્રો રૂદાતલા પૃથ્વી ચક્ર ફેક માં નારોલા તુલસી ગોળા ફેક માં ભુવા વિશ્વાસ લાંબી કુંદ માં પંડયા જય એ બીજો નંબર પ્રાપ્ત કરેલ અને શાળા નું ગૌરવ વધારેલ આ તમામ ખેલાડી ઓ જિલ્લા કક્ષા ની એથ્લેટીક્સ સ્પર્ધા માં વિધ સભા સ્કૂલ અમરેલી મુકામે ભાગ લેવા જઈ રહેલ છે તેમાં શાળા ના પ્રિન્સિપાલ આર પી મહેતા વ્યાયામ શિક્ષક એસ આર મહેતા સમગ્ર સ્ટાફ પરિવારે રમત ના નિયમો થી સર્વ ને અવગત કરેલ નગરપાલિકા દામનગરે અભિનંદન પાઠવેલ
દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ એસ જી એફ આઈ સ્કૂલગેમ એથ્લીક્સ સ્પર્ધા માં પ્રથમ

Recent Comments