fbpx
અમરેલી

દામનગર શ્રમિક સાહિબાન પઠાણ ની પ્રેરક પ્રમાણિકતા રોકડ રકમ અને દાગીના ભરેલ પર્સ મૂળ માલિક ને પરત કર્યું

દામનગર શ્રમિક પરિવાર ના સાહિબખાન નનેખાન પઠાણ ની પ્રમાણિતા સિપાઈ શેરી માં ડો વાઢેર સાહેબ ની હોસ્પિટલ પાછળ આવેલ બ્યુટી પાર્લર માં લગ્ન હોવા થી તૈયાર થવા માટે આવેલ લીલીયા તાલુકા ના ગુંદરણ ની દીકરી નું રોકડ રકમ અને દરદાગીના ભરેલ પર્સ રસ્તા માં પડી ગયેલ આ પર્સ સમાન્ય શ્રમિક પરિવાર ના શાહીબખાન પઠાણ ને મળતા એક કલાક ત્યાં જાતે જ ઉભા રહી કોઈ શોધખોળ કરતા આવે અને ખાત્રી આપી લઈ જાય એ માટે ઉભા રહી મૂળ વ્યક્તિ પર્સ ની શોધખોળ કરતા આવ્યા હતા ખાત્રી કરી મૂળ દીકરી ને રોકડ રકમ અને દાગીના ભરેલ પર્સ પરત કરી પ્રમાણિકતા નું ઉમદા ઉદરણ પૂરું પાડ્યું હતું

Follow Me:

Related Posts