અમરેલી

દામનગર શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રી વેજનાથ મહાદેવ મંદિરે મનોહર શણગાર દીપ માળાના અલૌકિક દર્શન

દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ ના પ્રથમ દિવસે દીપ માળા સાથે મનોહર શણગાર શિવ અનુષ્ઠાન ના પ્રારંભ સાથે હરહર મહાદેવ ના નાદ થી શિવાલય માં ભાવિકો ની શ્રધ્ધાભાવ સાથે પૂજન અર્ચન દર્શન માટે ચહલ પહલ શ્રી વેજનાથ મહાદેવ નો સુંદર મનોહર પુષ્પો થી ભવ્ય શણગાર સાથે દીપ માળા ના અલૌકિક દર્શન આજ થી શ્રાવણ માસ પ્રારંભ થતા શિવાલય માં હરહર મહાદેવ ના નાદ થી શિવાલયો માં પૂજા અભિષેક કરતા ભાવકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Related Posts