દામનગર શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે માજી નગરપતિ મહેતા પરિવાર નો અભિષેક મહાપૂજા
દામનગર શહેર માં કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર માં બિરાજતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા પરિવાર દ્વારા પુનઃજીર્ણોદ્ધાર સાથે મહાપૂજા અભિષેક યોજાયો હતો ગુજરાત હાઈકોર્ટ ના એ.જી પી મનન મહેતા પુત્રવધુ એકવોકેટ પૂનમ મહેતા પરિવાર દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર પામેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી ના પાવન પર્વ એ માજી નગરપતિ શ્રી સુરેશચંદ્ર મહેતા ની ઉપસ્થિતિ માં મહાપૂજા અને અભિષેક યોજાયો હતો જેમાં ગોપાલભાઈ ભુછડા દંપતી એ મહાપૂજા નો લાભ મેળવ્યો હતો શાસ્ત્રી મહેશભાઈ પંડયા નિલેશભાઈ ભટ્ટ નયનભાઈ જોશી સહિત ના પંડીત એ મહાપૂજા અને આભિષેક સંપન્ન કરાવ્યો હતો
Recent Comments