અમરેલી

દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે મોર્ડન ગ્રીન તાલુકા શાળા ના વિદ્યાર્થી ઓ પધાર્યા

દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે તાલુકા શાળા નં – ૧ મોર્ડન ગ્રીન સ્કૂલ ના વિદ્યાર્થી ઓ પધાર્યા હતા જિજ્ઞાવૃત્તિ થી શાળા ના વિદ્યાર્થી ઓએ પુસ્તકાલય અંગે માહિતી મેળવી હતી પુસ્તકાલય ની અનેક વિશેષતા ઓથી અવગત થઈ ખુશી વ્યક્ત કરી હતી દરેક વિભાગો પુસ્તકો ની આપ લે સહિત ના પ્રશ્નો થી અવગત કરાયા હતા

Related Posts