અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવથી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પાલખી યાત્રા આયોજનની મીટીંગ મળી

દામનગર સમસ્ત શહેર સેવક સમુદાય આયોજિત શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જતી પાલખી યાત્રા ની રોકડીયા હનુમાનજી મંદિરે સેવક સમુદાય ની મીટીંગ મળી આગામી તા.૮/૮/૨૦૨૨ સોમવાર  ના રોજ યોજાનાર શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભાનથ મહાદેવ જતી પાલખી યાત્રા ની રૂટ પ્રસાદ વ્યવસ્થા સ્વંયમ સેવા સહિત ની વિવિધ વ્યવસ્થા ના આયોજન માટે સમસ્ત દામનગર શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ની મીટીંગ મળી 

Related Posts