દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર શિવાલય ને સોમવતી અમાસ નો ભવ્ય શૂગાર કરાયો વર્ષ માં ક્યારેક જ સંયોગ થી સોમવતી અમાસ આવતી હોય છે પિતૃ કાર્ય નું અનેરું મહત્વ ધરાવે છે ત્યારે શ્રી વેજનાથ મહાદેવ મંદિર ને ભવ્ય શૂગાર દર્શન નો લ્હાવો મેળવતા દર્શનર્થી ભાવિકો
દામનગર શ્રી વેજનાથ મહાદેવ સોમવતી અમાસે દર્શનીય શૂગાર

Recent Comments