દામનગર શ્રી વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય ખાતે પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલાની અધ્યક્ષતામાં મહેંદી સ્પર્ધા સંપન્ન
દામનગર શહેર માં પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા ની અધ્યક્ષતા માં વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ખાતે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ આયોજિત મહેંદી સ્પર્ધા યોજાય અનેક વિધ સ્પર્ધાત્મક પ્રવુતિ કરતી સંસ્થા શ્રી વ્રજકુંવરબેન મહિલા પુસ્તકાલય ખાતે મહેંદી સ્પર્ધા નું દીપપ્રાગટય કરી પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા ની અધ્યક્ષતા માં મહેંદી સ્પર્ધા યોજાય હુન્નર કૌશલ્ય અને કલા સાધના ની અનેકો પ્રવૃત્તિ માટે અવાર નવાર યોજાતી સ્પર્ધા ઓમાં ઉત્સાહ ભેર ભાગ લેતી બહેનો ને અભિનંદન પાઠવતા પાલિકા પ્રમુખ નારોલા એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી ત્રીસ જેટલી બહેનો એ ઉત્સાહ ભેર આ મહેંદી સ્પર્ધા માં ભાગ લીધો હતો
Recent Comments