દામનગર શહેર ની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે વિદ્વાન કથાકાર દાનેવ આશ્રમ પાડરશીંગા ના મહંત પૂજ્ય સંત શ્રી જ્ઞાનેશ્વરી દેવી પધારતા સંસ્થા ના ટ્રસ્ટી દ્વારા સત્કાર સાથે પુસ્તકાલય ની વિશેષતા ઓથી જ્ઞાનેશ્વરી દેવી ને સંસ્થા ના કર્મચારી ગણેશભાઈ નારોલા અને મીનાબેન મકવાણા એ વિવિધ વિભાગો થી અવગત કર્યા હતા શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય દ્વારા થતી મહિલા ઉત્ક્રષ પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થા ની વિઝીટ બુક માં પોતા નો સુંદર અભિપ્રાય વ્યક્ત કર્યો હતો
દામનગર શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે સંત શ્રી જ્ઞાનેશ્વરીદેવી પધાર્યા

Recent Comments