દામનગર સજ્જડ બંધ વેપારી ઓમાં ભારે નારાજગી આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન ના પાલન માટે આવતા કર્મચારી ઓ સાથે વારંવાર રકઝક ચોક્કસ વેપારી ઓને ટાર્ગેટ કરતા હોવા ની રાવ તાલુકા મામલતદાર ચીફ ઓફિસર પોલીસ સહિત ના તંત્ર ને આવેદન પત્ર પાઠવતા વેપારી ઓ
દામનગર શહેર સજ્જડ બંધ સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક આર્ટિફીશ્યલ ટેસ્ટ ના પાલન માટે નીકળતા આરોગ્ય કર્મી ઓ સાથે વેપારી ઓની વારંવાર ઘર્ષણ થી
દામનગર સજ્જડ બંધ રાખી વેપારી ઓએ તાલુકા મામલતદાર ચીફ ઓફિસર પોલીસ તંત્ર સહિત માં આવેદન પત્ર પાઠવી રજુઆત કરી
દામનગર શહેર ની .બજારો સજ્જડ બંધ રહી વેપારી ઓએ સામુહિક પણા માં પાલિકા કચેરી ખાતે એકત્રિત થઈ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી કરી રજુઆત
લાંબા લોકડાઉન બાદ અનલોક પછી માંડ માંડ વેપાર શરૂ કરતાં વેપારી ઓને ટાર્ગેટ બનાવી એક હજાર ની એન સી અપાય છે બજાર માં આવનાર ગ્રાહક દુકાન માં માસ્ક વગર પ્રવેશો તો પણ જવાબદાર દુકાન દાર કેમ?
અમુક વેપારી ઓએ બોણી પણ ન કરી હોય તેમ છતાં ૧૦૦૦ નો અસહ્ય દંડ નો ભોગ બનતા સમગ્ર શહેર ના વેપારી ઓમાં નારાજગી સાથે આવેદન પત્ર પાઠવી ન્યાય ની માંગ બુલંદ બનાવતા વેપારી
Recent Comments