દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે પ.પૂજ્ય ભક્તિ ગિરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ઉજવાશે
દામનગર શહેર માં સત્ય નારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભગવતાચાર્ય પ.પૂજ્ય ભક્તિ ગિરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ઉજવાશે સત્યનારાયણ આશ્રમ ખાતે વર્તમાન મહંત પૂજ્ય ભક્તિગીરી ગુરુ શ્રી મોહનગિરી બાપુ સત્ય નારાયણ સેવક સમુદાય દ્વારા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ તા.૧૩/૭/૨૨ ના રોજ ભજન ભોજન પૂજનઅર્ચન સાથે ભવ્ય વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ યોજાશે સત્ય નારાયણ સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારી કરાય રહી છે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા સત્યનારાયણ આશ્રમ દામનગર ખાતે ભવ્ય વ્યાસ પૂર્ણિમા ઉજવાશે
Recent Comments