દામનગર સહિત સમગ્ર પંથક નાં નદી નાળા ડેમ તળાવો ક્રિકેટ નાં મેદાન જેવા નવિવત વરસાદ થી ખાડા પણ ભરાયા નહિ સરકારી આંકડા ઓની માયાજાળ વચ્ચે સીઝન ની ટકાવારી સરકારી કચેરી ઓમા બેચી ને રજૂ કરતા સરકારી બાબુ ઓ એક નજર ઇધર ભી કરીએ દામનગર સહિત માં ૩૦-૪૦ ગ્રામ્ય માં નવીવત વરસાદ થી સમગ્ર વિસ્તાર નાં ખેડૂતો અને મજૂર વર્ગ ચિતા અનુભવી રહ્યા છે દામનગર નું કુંભનાથ મહાદેવ તળાવ જય ભૂરખીયા સરોવર -૧ જય ભૂરખીયા -૨ ઠાંસા રોડ ચેક ડેમ છભાડીયા રોડ લિંડીયો સહિત અસ્ખ્ય ગ્રામ્ય વિસ્તારો માં નાના મોટા તળાવ ચેકડેમ તળિયા ઝાટક છે ક્રિકેટ નાં મેદાન સમાં તળાવો ચેકડેમ નદી નાળા ઓ સૂકાભટ હોવા થી સર્વ કોઈ ચિતા અનુભવી રહ્યા છે અત્યારે સરકારી આંકડા વરસાદ ની ઝાકમઝોળ દર્શાવી સીઝન ની ટકાવારી ઉચી ભલે દર્શાવે પણ દામનગર સમગ્ર પંથક નાં ખાડા ઓ પણ ભરાયા નથી
દામનગર સમગ્ર પંથક માં નહિવત વરસાદ થી તળાવો નદી નાળા ચેકડેમો ક્રિકેટ નાં મેદાન જેવા તળિયા ઝાટક

Recent Comments