દામનગર સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજ ઠાકોરદ્વારા આયોજિત શ્રી રામદેવજી મંદિર જીર્ણોદ્ધાર એવમ મહાયજ્ઞ યોજાશે
દામનગર સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજ ઠાકોરદ્વારા આયોજિત મહાયજ્ઞ શ્રી રામદેવજી મંદિર જીર્ણોદ્ધાર સંવત ૨૦૭૮ ના ચેત્ર સુદ ૧૩ ને ગુરુવારે તા૧૪/૪/૨૨ ના રોજ હેમાદ્રી પ્રયોગ યજ્ઞ સવારે ૭-૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ સવારે ૯-૦૦ કલાકે સંતો ના સામૈયા બપોરે ૩-૦૦ કલાકે શ્રીફળ હોમ ૪-૩૦ કલાકે કળશ પૂજન સાંજે ૫;-૦૦ કલાકે ધ્વજ પૂજન સાંજે ૫-૧૦ કલાકે યોજાશે જંગમી તીર્થંકર સમાં ઠાકોરદ્વારા મહંત શ્રી વરિષ્ઠ સંતો શ્રી રોહિશાળા મહંત પૂજ્ય વિહળબાપુ બાવળીયાળી મહંત શ્રી રામબાપુ મોટી બોરું મહંત શ્રી કાનજીબાપુ જૂનાગઢ મહંત શ્રી હરિબાપુ સાંજણાવદર મહંત શ્રી વશરામબાપુ ભડીયાદ મહંત શ્રી અરજણબાપુ ગોરસ મહંત શ્રી વેલાબાપુ ૧૬ વર્ષ થી ઉભાપગે રહી હઠ યોગ કરતા તપોમૂર્તિ પૂજ્ય ખડેશ્વરી શ્રી ઘનશ્યામદાસબાપુ લટુંરિયા હનુમાનજી મહંત વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી સત્યનારાયણ આશ્રમ દામનગર રોકડીયા હનુમાનજી મંદિર હીરાણા પૂજ્ય ગોપાલદાસબાપુ ખોડિયાર મંદિર ધ્રુફણીયા રોડ પૂજ્ય પ્રીતમદાસબાપુ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ સીતારામ આશ્રમ મહંત શ્રી સિતરામબાપુ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર મહંત શ્રી વેજનાથ મહાદેવ મંદિર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર દામનગર શ્રી સેવાદાસબાપુ સહિત અનેકો સંતો ની ઉપસ્થિતિ માં શ્રી રામદેવજી મંદિર જીર્ણોદ્ધાર એવમ ઠાકરબાપા જ્યોત દર્શન સાંજે ૭-૩૦ કલાકે પૂજ્ય મહંત શ્રી કાનજીબાપુ ના વરદહસ્તે થશે મહાયજ્ઞ ભજન ભોજન ને દર્શન ના ત્રિવેણી સંગમ ના અવસરે અલખ ના આરાધક ભજનિક શ્રી મુકેશભાઈ પ્રજાપતિ રઘુરામ દુધરેજીયા ભીખાભાઈ વાધેલા લોકસાહિત્ય કાર કાજલબેન પટેલ સહિત સાજીદા દ્વારા રાત્રી એ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે
Recent Comments