દામનગર સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજ ઠાકરદ્વારા આયોજિત રામદેવજી મંદિર જીર્ણોદ્ધાર મહાયજ્ઞ માં જંગમી તીર્થંકર સમાં સંતો સહિત સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજ ના સવાસો ગામો માંથી ભરવાડ સમાજ ની ઉપસ્થિતિ માં ભવ્ય મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન ૧૨૫ ગ્રામ્ય માંથી હજારો ની માનવ મેદની એકત્રિત અગમ દિવાકર સમાં સંતો ની ધર્મસભાબાવન ઠાકરદ્વારા માંથી મોટા ભાગ ના સંતો મહંત ભક્તશ્રી ઓની ઉપસ્થિતિ માં ૧૨૫ ગ્રામ્ય વિસ્તારો ના ભરવાડ સમાજ ની માનવ મેદની વચ્ચે ભવ્ય રથયાત્રા ભજન ભોજન દર્શન પૂજન અર્ચન નો ધર્મલાભ લેતા ભાવિકો મહાયજ્ઞ ના દર્શને પધારતા અનેકો રાજસ્વી અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓ મહાનુભવો એ સામુહિક મહાયજ્ઞ ના દર્શન કર્યા એકસાથે ૭૫ જેટલા પાટલા ના દર્શન વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ થી ઉજવાયો ભવ્ય અને દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજ નું અદભુત આયોજન આફરીન કરતી વ્યવસ્થા સાથે રામદેવજી મંદિર જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ જ્યોત દર્શન સંત સામૈયા રથયાત્રા સંતવાણી કાર્યક્રમ સાથે દિવ્ય ધર્મોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો
દામનગર સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજ આયોજિત નૂતન રામદેવજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ માં સવાસો ગામો થી માલધારી સમાજ એકત્રિત થયા ભવ્ય ધર્મોત્સવ ઉજવાયો

Recent Comments