દામનગર શહેર માં સમસ્ત માલધારી સમાજ આયોજિત બીજોત્સવ ની ભવ્ય રથયાત્રા યોજાયદામનગર રામદેવજી ની જગ્યા એથી અષાડી બીજોત્સવ ની રથયાત્રા પ્રસ્થાન થઈ સરદાર ચોક થી બગીચા પ્લોટ નગરપાલિકા બહાર ન મુખ્ય માર્ગો પર ફરી સમસ્ત દામનગર માલધારી સમાજ આયોજિત બીજોત્સવ ની રથયાત્રા ના દર્શન સત્કાર કરતા ભાવિકો બીજોત્સવ ની ભવ્ય ઉજવણી માં અઢારે આલમ ની હાજરી સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અષાડી બીજ ની રથયાત્રા ના રૂટ ઉપર ઠેર ઠેર સત્કાર દર્શન કરતા મુસ્લિમ ભાવિકો દ્વારા પુષ્પહાર પૂજન અર્ચન દર્શન કર્યા રથયાત્રા ના રૂટ ઉપર પોલીસ પરિવાર ની સતત ખડે પગે સેવા બંધોબસ્ત ધર્મ ઉલ્લાસ સાથે ભવ્ય બીજોત્સવ ઉજવાયો હતો
દામનગર સમસ્ત માલધારી સમાજ આયોજિત બીજોત્સવ ની ભવ્ય રથયાત્રા યોજાઈ

Recent Comments