દામનગર સમસ્ત સાધુ સમાજ સહિત અનેકો સંસ્થા ઓ દ્વારા દામનગર મામલતદાર ને આવેદન પત્ર પાઠવી કોડીનાર ના જંત્રાખડી ની માસૂમ બાળા ના આરોપી ને ફાંસી આપો ની બુલંદ માંગ સાથે હર હર મહાદેવ ના નાદ સાથે રેલી રૂપે આવેદન પત્ર પાઠવ્યુંદામનગર શહેર ના વેજનાથ મહાદેવ મંદિર થી સમસ્ત સાધુ સમાજ એવમ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ની વિશાળ રેલી હરહર મહાદેવ ના નાદ સાથે મુખ્ય માર્ગો થી સરદાર ચોક થી નગરપાલિકા પહોંચી હતી સ્થાનિક મામલતદાર શ્રી ત્રિવેદી ને અવવેદન પત્ર પાઠવી કોડીનાર ના જંત્રાખડી ની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ રાક્ષસ ને ટૂંકી ટ્રાયલ માં ઝડપી ફાંસી ની સજા આપી દાખલા રૂપ ચુકાદો આપો ની બુલંદ માંગ કરાય હતીદામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ના સમસ્ત સાધુ સમાજ ના મહંત જગ્યા ધારી કથાકાર વિવિધ ગ્રામ્ય અગ્રણી ઓ દસનામ સાધુ સમાજ શુભદળ બ્રિગેડ ના યુવાનો સહિત ખૂબ મોટી સંખ્યા માં લોકો એ હાજરી આપી આ કૃત્ય ના નરાધમ ને ઝડપી ફાંસી ની સજા આપી દાખલા રૂપ ચુકાદા ની માંગ કરાય છે
દામનગર સમસ્ત સાધુ સમાજ દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી બુલંદ માંગ કરાય જંત્રાખડી ની માસૂમ બાળા ના આરોપી ફાંસી આપો

Recent Comments