દામનગર સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અગ્રણી રાજા કોટનના ઇકબાલભાઈ ડેરૈયા પરિવારનું પ્રાણ પૂરતું પરમાર્થ સિવિલ હોસ્પિટલને પાંચ ઓક્સિજન બાટલા અર્પણ કર્યા
દામનગર સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અગ્રણી રાજા કોટન ના ઇકબાલભાઈ ડેરૈયા પરિવાર નું પ્રાણ પૂરતું પરમાર્થ દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ને પાંચ ઓક્સિજન બાટલા જનહિત માં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ ના અગ્રણી રાજા કોટન ઇન્સ્ટ્રીઝ ના ઇકબાલભાઈ ડેરૈયા પરિવાર દ્વારા અર્પણ દામનગર શ્રી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની ગાઈડ લાઈન ના ચુસ્ત પાલન સાથે દામનગર નાયબ મામલતદાર સાહેબ શ્રી ત્રિવેદી ના વરદહસ્તે સ્થાનિક તબીબ શ્રી મેડિકલ સ્ટાફ ને જન હિતાર્થ ઓક્સિજન બાટલા અર્પણ કરાયા હતાસમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અગ્રણી ઇન્ડાસ્ટ્રીઝ રાજા કોટન પરિવાર ના ઇકબાલભાઈ ડેરૈયા ના આર્થિક સહયોગ થી હારૂનભાઈ ફ્રુટવાળા બાવદીન ચુડાસમાં પાલિકા ના પૂર્વ પ્રમુખ હરેશભાઇ પરમાર ની ઉપસ્થિતિ માં પાંચ ઓક્સિજન બાટલા અર્પણ કર્યાં હતાં
Recent Comments