દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શક્તિપીઠ ગાયત્રી પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ હોમિયોપેથીક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ અને ગુજરાત સરકાર ગાંધીનગર આર્યુવેદીક હોમિયોપેથીક દવાખાના અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત વિભાગ ના તબીબો ડો મનીષ જેઠવા અને રણછોડદાસજી હોસ્પિટલ ના તબીબો ની સેવા એ યોજાયેલ કેમ્પ માં અલ્પહાર ના દાતા રાજેશભાઇ કનાડીયા અને અશોકભાઈ બાલધા ભોજન પ્રસાદ ના અનસૂયા શ્રુધા કેન્દ્ર ના સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન કેમ્પ માં દામનગર શહેરી અનેકો ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને રાજકોટ સંત શ્રો રણછોડદાસજી હોસ્પિટલ લઈ જવાયા હતા સોશ્યલ ડિસ્ટન્ટ ફરજિયાત માસ્ક સેનીટાઇઝ ના ઉપીયોગ ના ચુસ્ત પાલન સાથે આ કેમ્પ નું આયોજન સિનિયર સીટીઝન ટ્રસ્ટ સહિત ની સંસ્થા ઓના સંયુક્ત ઉપક્રમે અને સેવા એ સપન્ન થયું હતું ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો ની હાજરી જોવા મળી હતી
દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન

Recent Comments