fbpx
અમરેલી

દામનગર સીટી સર્વે ઓફિસ ક્યારે ખુલશે ? શહેરી જનો નો રોજિંદો સવાલ ધારાસભ્ય શ્રી ઠુંમર સુધી રજૂઆતો હક્ક સતા પ્રકાર ટેન્યુલ આકૃતિ માપ તફાવત સહિત ની ભારે ફરિયાદ છતાં સીટી સર્વે ની અનિયમિત

દામનગર સીટી સર્વે કચેરી ની ભારે અનિયમિત શહેરી જનો દ્વારા દર સપ્તાહે ખુલવા ના સમયે રાહ જોઈ ને નાસીપાસ વારંવાર માત્ર બોર્ડ બદલી અવત્તા સપ્તાહ ખુલશે નું માત્ર બોર્ડ જ મુકાય છે સીટી સર્વે કચેરી ક્યારેય ખુલતી નથી સીટી સર્વે કચેરી ના જવાબદાર અધિકારી સંકલન ની મીટીંગો માં પણ ગેરહાજર રહેતા હોવા નું પ્રાંત કચેરી લાઠી ના ધ્યાને મુકતા નોટિસ પાઠવાય છે શહેરીજનો ના હક્ક સબંધ માં ભારે ગેર સમજો ઉભી કરતું રેકર્ડ માપ અને જમીનો ના સતા પ્રકાર ટેન્યુલ ચેકચાક  ફેરફારો કેવી રીતે ? આકૃતિ અને માપ માં ભારે વીસંગતા ઓથી અટવાતા અરજદારો શહેર માં મકાન બાંધકામો આવાસ યોજના સહિત ના પ્રશ્ને ટલ્લે ચડતા અરજદારો  શહેરીજનો ની સમસ્યા નિવારવા સપ્તાહ માં એક દિવસ જ ફાળવેલ સમય પ્રમાણે પણ સીટી સર્વે  ઓફિસ ખુલતી નથી આ બાબતે ધારાસભ્ય શ્રી ઠુંમર સુધી રજુઆત કરતા દામનગર ના શહેરીજનો પ્રશ્ને ધારાસભ્ય ધ્યાન આપે તેવી માંગ ઉઠી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય થી સીટી સર્વે કચેરી નું સમય પત્રક મનસૂફી મુજબ નું થઈ ગયા નું અરજદારો દ્વારા જાણવા મળે છે સીટી સર્વે કચેરી જવાબદાર અધિકારી ની ચૂસના મુજબ દામનગર તેમના કહેવા મુજબ માત્ર બોર્ડ બદલી દેવતું હોવા ની ચર્ચા થાય છે સાચું હોય તો શરમ જનક કહેવાય સીટી સર્વે ની આવી અનિયમિત થી તંત્ર અજાણ છે ? કે બધું ચલાવી કેવાય છે શહેરીજનો નો સવાલ 

Follow Me:

Related Posts