દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ૧૫ જૂને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાશે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે શ્રી નગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય ના અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો અને નિષ્ણાંત તબીબો ની સેવા એ તા.૧૫/૬/૨૨ ને બુધવાર સવાર ના ૮-૦૦ કલાક થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી સેવારત રહેશે આંખ ને લગતા તમામ દર્દ મોતિયા ઝામર વેલ પરવાળા ત્રાસી આંખ કિકી પડદા ની વિના મૂલ્યે નિષ્ણાય તબીબો તપાસ કરી અપાશે કેમ્પ માં મોતિયા ના દર્દી ઓને ટાંકા વગર નેત્રમણી આરોપણ કરી અપાશે મોતિયા ના દર્દી ઓને લાવવા લઈ જવા જમવા રહેવા કાળા ચશ્માં સુદર્શન નેત્રાલય તરફ થી અપાશે મોતિયા ના દર્દી નારાયણો એ ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ બે નકલ સાથે રાખી આવવા અનુરોધ કરતા પ્રોજેકટ ચેરમેન લા.જયેશભાઇ પંડયા લા.વિનિદભાઈ આદ્રોજા લા.શરદભાઈ વ્યાસ લા સાહસ ઉપાધ્યાય લા રમેશભાઈ કાથરોટીયા લા.રિધેશભાઈ નાકરાણી લાયન્સ કબલ ઓફ અમરેલી સીટી અને નિલેશભાઈ ભીલ સહિત ઓએ આ કેમ્પ માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવવા અનુરોધ કર્યો છે
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ૧૫ જૂને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાશે



















Recent Comments