અમરેલી

દામનગર સોમવારે અગ્રાવત સ્વ રમેશચંદ્ર નો ભદ્રોત્સવ

દામનગર શહેર માં રામાનંદી સ્વ રમેશચંદ્ર વેણીરામબાપુ નો તા.૧૩/૧૧/૨૩ ને સોમવારે સંવત ૨૦૭૯ ને આસોવદ અમાસ ને દિવસે  ભદ્રોત્સવ યોજાશે જેમાં અનેક નામી અનામી સંતો ના સામૈયા ધર્મસભા ભજન ભોજન સાથે મૃત્યુ ને મંગલમય તરીકે ઉજવવા ની પરંપરા ઉત્સવ તરીકે ઉજવાતા ભદ્રોત્સવ માં અસંખ્ય જંગમી તીર્થંકર સમાં સંતો ઉપસ્થિત રહેશે તેમ સ્વામી રામદાર ની યાદી માં જણાવ્યું છે

Related Posts