દામનગર બીપીનભાઈ નારોલા અને યોગેશભાઈ નારોલા ના પિતા સ્વ હિમતભાઈ ઝવેરભાઈ નારોલા ઉવ ૬૫ નું દેહાંવસાન થતાં સાંત્વના પાઠવતા ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ સદગત સ્વ હિમતભાઈ ઝવેરભાઈ નારોલા ના દેહાંવસાન થતા સદગતની પ્રાર્થના સભા માં સાંત્વના પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તેમજ અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર તાલુકા કોગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સહિત ના અનેકો અગ્રણી ઓ એ સદગત ના પુત્ર રત્નો બીપીનભાઈ નારોલા અને યોગેશભાઈ નારોલા પરિવાર ને સાંત્વના પાઠવી હતી સ્વ હિમતભાઈ ઝવેરભાઈ નારોલાને પુષ્પાજંલી અર્પી હતી.
દામનગર સ્વ હિમતભાઈ ઝવેરભાઈ નારોલા નું દેહાંવસાન સાંત્વના પાઠવતા ધારાસભ્ય ઠુંમર સહિતના આગેવાનો

Recent Comments