દામનગર શહેર માં હજરત વલી લાડનશાહ પીર ની દરગાહ ખાતે ભય રીતે ઉજવાયો ઉર્ષ સામાજિક સંવાદિતા ના હિમાયતી લાડનનશાહ પીર નો ઉર્ષ દૂરસદુર થી અવિરત આવતા ભાવિક શ્રધ્ધાળુ ઓ દામનગર શહેરી અને ગ્રામ્ય માંથી ભાવિકો ની વિશાળ ઉપસ્થતી માં લાડનશા પીર ને ચંદલ ચાદર શેરણી સાથે શ્રધ્ધાભાવ થી દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો અઢારે આલમ માં અડગ શ્રદ્ધા આજે સોહાર્દ ના રખેવાળ લાડનશાહ પીર ની દરગાહ ખાતે ભવ્ય રીતે ઉજવાયો ઉર્ષ
દામનગર હજરત વલી લાડનશાહ પીર નો ઉર્ષ ઉજવાયો

Recent Comments