અમરેલી

દામનગર હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના અગ્રણી અનુભાઈ બચુભાઈ ચુડાસમા નું દેહાંબસાન ગુરુવારે પ્રાર્થના સભા

દામનગર હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના અગ્રણી અનેક સેવા સંસ્થાન માં વર્ષો સુધી નિસ્વાર્થ સેવારત સ્વ અનુભાઈ બચુભાઇ ચુડાસમા ઉ.વ.૮૦ નું દેહાંવસાન સમસ્ત હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના માર્ગદર્શન રાહબર સાદગીભર્યુ જીવન ઉચ્ચ વિચારો  માયાળુ સ્વભાવ થી બહોળો ચાહક વર્ગ ધરાવતા એ બી ચુડાસમા ની પ્રાર્થના સભા સાદડી તા.૬/૬/૨૦૨૪, ગુરૂવારના રોજ સાંજના ૪ : ૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળપટેલ વાડી, ઢસા રોડ, દામનગર સદગત ના પુત્રરત્ન મો.૯૪૨૬૧૨૬૨૩૨ (રાજુભાઇ) ૯૭૨૩૬૯૯૪૮૬ (કાળુભાઇ) તેમજ નટુભાઇ બચુભાઇ ચુડાસમા  વજુભાઇ બચુભાઈ ચુડાસમા ના મોટાભાઈ પોત્રો હાર્દિકભાઇ રાજુભાઇ ચુડાસમા થાય છે સ્વ અનુભાઈ બચુભાઇ ચુડાસમા હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના સમૂહ લગ્નોત્સવ ના પ્રણેતા વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર સ્મશાન વિકાસ સમિતિ સહિત ની સામાજિક સેવા પ્રદાન નોંધનીય રહ્યું છે 

Related Posts