fbpx
અમરેલી

દામનગર P.GV.CL સબ ડિવિઝન કચેરી ખાતે ખેડૂતો એ ડેપ્યુટી ઈજનેર આવેદન પત્ર પાઠવ્યું જબૂક વીજળી જબૂક બંધ કરો ની બુલંદ માંગ

દામનગર પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી ખાતે ડેપ્યુટી ઈજનેર ગોસ્વામી ને ખેડૂતો નું વીજ પ્રશ્ને આવેદન પત્ર દામનગર P.GV.CL સબ ડિવિઝન કચેરી  ખાતે શાખપુર પાંચતલાવડા કણકોટ નાના રાજકોટ પાડરશીંગા સહિત ના ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો સ્થાનિક સરપંચો સદસ્ય અને ખેડૂત અગ્રણી ઓ દ્વારા દામનગર P.G.V.C.L ખાતે અસંખ્ય ખેડૂતો દ્વારા ઘેરાવ ડેપ્યુટી ઈજનેર ગોસ્વામી ને આવેદન પત્ર પાઠવ્યું ડેપ્યુટી ની  વીજ સપ્લાય સમસ્યા ઉકેલવા ની ખાત્રી બાદ ખેડૂતો શાંત શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ પાડરશીંગા કણકોટ સહિત ના ખેતીવાડી માં ભારે વીજ સમસ્યા વારંવાર વીજળી જતી રહેવાની સમસ્યા સામે ખેડૂતો માં ભારે આક્રોશ સાથે બુલંદ માંગ કરાય નિયમિત રીતે વીજ પ્રવાહ શરૂ રાખવા માટે અસંખ્ય ગ્રામ્ય માંથી ઉઠતી માંગ ખેતીવાડી માં દિવસો સુધી વીજળી ગાયબ રહેતા ખેડૂતો માં નારાજગી જોવા મળી કણકોટ શાખપુર નાના રાજકોટ પાંચતલાવડા પાડરશીંગા સહિત ના ગ્રામ્ય ના સરપંચો સદસ્યો અને સ્થાનિક અગ્રણી  સહિત અસંખ્ય ખેડૂતો ઓની વીજળી સમસ્યા ઉકેલવા બુલંદ માંગ સાથે ડેપ્યુટી ને આવેદન પત્ર પાઠવ્યું તંત્ર ની ખાત્રી બાદ મામલો શાંત પડ્યો હતો 

Follow Me:

Related Posts