દામનગર PGVCL ડેપ્યુટી ઈજનેર સાહેબ સબ ડિવિઝન કચેરી દામનગર ને પત્ર પાઠવી પટેલ શેરી થી લઈ ખોડિયાર ચોક પુરબીયા શેરી થોડો ઉંડપા વિસ્તાર સહિત માં ઘણા સમય થી લો વોલ્ટ પ્રશ્ન ઉદભવે છે ઉનાળા ની કાળઝાળ ગરમી થી વધતા વીજ વપરાશ થી સમગ્ર વિસ્તારો માં વીજ ઉપકરણો ડીમ ફૂલ થવા પંખા ધીમા ફૂલ લેમ્પ ફ્રીજ ટીવી સહિત ના ઉપકરણો માં લો વોલ્ટ સમસ્યા દેખાય રહી છે ત્યારે દામનગર પી જી વી સી એલ સબ ડિવિઝન ડેપ્યુટી ઈજનેર શ્રી દામનગર ને પત્ર પાઠવી આ સમસ્યા દૂર કરવા નટવરલાલ ભાતિયા એ લેખિત રજુઆત કરી ક્ષમતા પ્રમાણે ટીસી મૂકી આ સમસ્યા નિવારવા પત્ર પાઠવી પટેલ શેરી થી ખોડિયાર ચોક પુરબીયા શેરી થોડા ઉંડપા વિસ્તાર સહિત માં લો વોલ્ટ નો કાયમી પ્રશ્ન ઉકેલવા ઉનાળા ની ગરમી માં વધતા વીજ વપરાશ થી લો વોલ્ટ સમસ્યા ડીમ ફૂલ થવા થી વીજ ઉપકરણો ને નુકશાન કરે છે આ અંગે આપની કક્ષા એથી તપાસ કરી જરૂરી ક્ષમતા પ્રમાણે પ્રબંધ થવા માંગ કરી હતી
દામનગર PGVCL ડેપ્યુટી ઈજનેર સબ ડિવિઝન કચેરી ને પત્ર પાઠવી લો વોલ્ટ પ્રશ્ને ક્ષમતા પ્રમાણે નિવારણ કરવા રજુઆત

Recent Comments