દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન કચેરી ના નવનિયુક્ત ઈજનેર ડી ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સ્ટાફ મકવાણા ડાંગર સહિત ના કર્મચારી ઓ દ્વારા શહેર ના જાહેર ચોરા ચાવડી ચોક ઉપર યોજાતા નવરાત્રી મહોત્સવ સ્થળો એ સમીક્ષા કરી જોખમી વીજ પોલ વાયરીગ ની તપાસ કરી જરૂર જણાતા ડેમેજ પોલ વાયરો બદલી નવરાત્રી મહોત્સવ દરમ્યાન કોઈ ફોલ્ટ કે સમસ્યા ના સર્જાય તે માટે અગમ ચેતી આયોજન દામનગર PGVCL ડિવિઝન ના નવનિયુક્ત ઈજનેર સહિત સમગ્ર સ્ટાફ દ્વારા પેન્ડિગ કામો માં ગતિ સાથે ટેક્નિકલ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારો માં વીજ પોલ વાયરીગ ની સમીક્ષા કરી જરૂર જણાય ત્યાં સમાર કામ હાથ ધરાયુ હતું
દામનગર PGVCL સ્ટાફ દ્વારા નવરાત્રી પહેલા વીજ પોલ વાયરીગ ની સમીક્ષા

Recent Comments