દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં જુના ઝઘડાનિ અદાવત ને લઈ હથિયારો ઊછળ્યા
ગરબાડા તાલુકા ગુલબાર ગામના નરેશભાઈ ભુરાભાઈ ભાભોરે પોલીસને જણાવ્યું હતું કે તેઓ પોતાની મોટર સાઇકલ ઉપર થાણા ફળિયાના અંકિતભાઈ વજેસિંગભાઈ મંડોડના ઘર આગળથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સવારના 8.30 વાગ્યાના અરસામાં અંકિત મંડોડ ટોનીઉર્ફે સિદ્ધાર્થ મંડોડ, વજેસિંહ મંડોડ અને પારૂબેન મંડોડે ભેગા મળીને તેમને રોક્યા હતાં તું અમારા અગાઉના ઝઘડાનો નિકાલ કેમ કરતો નથી કહીને ગાળાગાળી કરી હતી આ વખતે વજેસિંહભાઈ એ પોતાની પાસેની કુહાડી નરેશભાઈના માથાના પાછળના ભાગે મારીને ઇજા કરી હતી આ સાથે અન્યોએ ગડદાપાટુનો મારી મારીને ઈજાઓ કરી હતી નરેશભાઈની ફરિયાદના આધારે ગરબાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ પહેલાં મારામારી અંગે અંકિતભાઈએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

Recent Comments