બનાસકાંઠા જિલ્લાના મ્જીહ્લ જવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. મ્જીહ્લ જવાન રાહુલ ચૌધરી પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને આવ્યા હતા. ત્યાર બાદ તેમના ભાઈના ઘરે તેઓ અમદાવાદમાં રોકાયા હતા. આ દરમિયાન ૧૯ વર્ષિય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યાં તેમનુ મોત નિપજ્યુ હતુ. મ્જીહ્લ જવાન રાહુલ ચૌધરીના મૃત્યુ બાદ તેમના મૃતદેહને વતન બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે લઈ જવાયો હતો. જ્યાં મ્જીહ્લ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. મ્જીહ્લ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેમને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
દિયોદર તાલુકાના મકડાલા ગામનાBSFજવાનનુ હાર્ટએટેકથી મોતBSF જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ

Recent Comments