દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ઁઉડ્ઢ એન્જિનિયરો દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા ૨૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં લેફ્ટનન્ટ ગવર્નરે મોટી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ની કલમ ૧૭છ હેઠળ કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) આ મામલાની તપાસ કરશે. તેમને ઁઉડ્ઢના ૫ એન્જિનિયરો સામે તપાસ કરવાની પરવાનગી મળી છે. ન્ય્ કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઁઉડ્ઢ વિભાગે દિલ્હી સરકારના વિભાગોમાં ૨૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આ કેસમાં ૨ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ૩ જુનિયર એન્જિનિયરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છઈ સુભાષ ચંદ્ર દાસ, છઈ સુભાષ ચંદ, ત્નઈ અભિનવ, ત્નઈ રઘુરાજ સોલંકી અને ત્નઈ રાજેશ અગ્રવાલ સામે હ્લૈંઇ નોંધવામાં આવી હતી.
આ કૌભાંડ દિલ્હીની હોસ્પિટલોના કામ સાથે સંબંધિત છે. સરકારી હોસ્પિટલોમાં ભ્રષ્ટાચારના કારણે સરકારી તિજાેરીને અંદાજે ૨૦૦ કરોડનું નુકસાન થયું છે. આરોપ છે કે ઁઉડ્ઢના ૫ એન્જિનિયરોએ દિલ્હી સરકારની ઘણી હોસ્પિટલોમાં ઈમરજન્સી કામોના નામે અનુકૂળ ટેન્ડર આપવામાં અલગ-અલગ કંપનીઓની મદદ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઁઉડ્ઢ અધિકારીઓએ નકલી બિલોના આધારે કંપનીઓ/કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરી હતી. ઁઉડ્ઢ અધિકારીઓએ તેમની પસંદગીના કોન્ટ્રાક્ટરો/ફર્મને ફાયદો પહોંચાડવા માટે બનાવટી સહીઓ કરી અને સ્પોટ ક્વોટેશનમાં છેડછાડ કરી. જેના કારણે સરકારી તિજાેરીને લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
Recent Comments