દિલ્હીમાં ભાજપનું મોવડીમંડળ નક્કી કરે તે પ્રમાણે ચૂંટણી લડીશુંઃ પટેલ
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષના ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય એવા નિવેદન પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ અને દિલ્હીથી મોવડીમંડળ નક્કી કરે તે પ્રમાણે આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે.
Recent Comments