fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં હવે ૧૦ ટકાનો વીજળી વધારો ઝીંકાયો, DERC એ આપી મંજુરી

દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે ડ્ઢઈઇઝ્ર એ ઁઁછઝ્ર (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે દિલ્હીમાં વીજળીનો દર ૧૦ ટકા મોંઘો થશે. વાસ્તવમાં, દિલ્હીની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ પાવર ખરીદીને લઈને ડ્ઢઈઇઝ્રને અરજી કરી હતી, જેને ડ્ઢઈઇઝ્ર દ્વારા સ્વીકારવામાં આવી હતી. ડ્ઢઈઇઝ્રના ર્નિણયથી દિલ્હીના દક્ષિણ, પશ્ચિમ, ટ્રાન્સ-યમુના વિસ્તાર, જૂની દિલ્હી અને નવી દિલ્હીમાં રહેતા વીજ ગ્રાહકોને આંચકો લાગશે. જાેકે દિલ્હી સરકારનું કહેવું છે કે આ વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિદ્યુત નિયમન પંચે પાવર ડિસ્કોમ, મ્રૂઁન્, મ્જીઈજી યમુના અને મ્ઇઁન્, મ્જીઈજી રાજધાનીની અરજીઓને સ્વીકારી લીધી છે અને ૨૨ જૂનના આદેશમાં દર વધારવાની મંજૂરી આપી છે. આ પછી, મ્જીઈજી ના પાવર વિતરણ વિસ્તારોમાં વીજળીના દર લગભગ ૧૦ ટકા મોંઘા થઈ જશે. ઓર્ડર મુજબ, ગ્રાહકોએ આગામી જુલાઈ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ માટે મ્રૂઁન્ ગ્રાહકો માટે ૯.૪૨% વધારાના ટેરિફ, મ્ઇઁન્ ગ્રાહકો માટે ૬.૩૯% અને દ્ગડ્ઢસ્ઝ્ર વિસ્તારોમાં રહેતા લોકો માટે ૨% ચૂકવવા પડશે. આ ટેરિફ પહેલાથી જ લાગુ પાવર પરચેસ એગ્રીમેન્ટ કોસ્ટ ઉપરાંત હશે, જે ડ્ઢડ્ઢસ્ઝ્ર માટે ૨૮%, છઇઁમ્ન્ માટે ૨૦.૬૯% અને મ્રૂઁન્ માટે ૨૨.૧૮% છે. જાે કે, જ્યાં ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ પહેલેથી જ વીજળીનું વિતરણ કરે છે ત્યાં રહેતા ગ્રાહકોને તેનાથી રાહત મળશે.તમને જણાવી દઈએ કે દિલ્હીની વીજળી વિતરણ કંપનીઓએ ગયા મહિને ડ્ઢઈઇઝ્રને પત્ર લખીને ઁઁછઝ્રમાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી હતી. પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ કહ્યું હતું કે તેમને વધારાની જરૂર છે, મ્રૂઁન્- ૪૫.૬૪% અને મ્ઇઁન્- ૪૮.૪૭%, ઁઁછઝ્ર. જેના પર ડીઈઆરસીએ ડિસ્કોમની દરખાસ્તને ધ્યાનમાં લીધા બાદ ૧૦ ટકા વધારાની મંજૂરી આપી હતી.બીજી તરફ, ડીઇઆરસી દ્વારા વીજળી વિતરણ કંપનીઓને દરોમાં ૧૦% વધારો કરવાની મંજૂરી પર દિલ્હી સરકારના નિવેદનથી ગ્રાહકોને રાહત મળી છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આ વધારાની સીધી અસર ગ્રાહકો પર નહીં પડે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ હેઠળ, વીજળીના ભાવમાં વધઘટ થતી રહે છે. શિયાળામાં વીજળી સસ્તી થાય છે, જ્યારે ઉનાળામાં કિંમત થોડી વધી જાય છે. દિલ્હી સરકાર ૦-૨૦૦ યુનિટ માટે ૧૦૦% સબસિડી અને ૨૦૦-૪૦૦ યુનિટ માટે ૫૦% સબસિડી આપે છે. દિલ્હી સરકારે ૨૦૨૩-૨૪ માટે તેના બજેટમાં પાવર સબસિડી માટે ૩,૨૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

Follow Me:

Related Posts