અમરેલી ભારતીય કિસાન સંધ દ્વારા વિવિધ માંગો ને લઈ યોજાનાર કિસાન ગર્જના રેલી માં અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના કાર્યકર્તા ઓ દિલ્લી ખાતે કિસાન ગર્જના રેલીમાં જવા રવાના થયા હતા ત્યારે લાઠી તાલુકા વતી તેમજ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી જિલ્લા સદસ્ય રામજીભાઈ ગુજરાતી ભાસ્કરભાઈ મેંદપરા દુલાભાઈ નાવડીયા તેમજ તાલુકા ના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવ્યું ધારી તાલુકા ના ભારતીય કિસાન સંધ ના કાર્યકરો ને દિલ્હી જવા માટે જય બલરામ ના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.
દિલ્હી કિસાન ગર્જના રેલીમાં ધારી ભારતીય કિસાન સંધના કાર્યકરોનું પ્રસ્થાન

Recent Comments