દિલ્હી ભારત મંડપમ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં અમરેલી જિલ્લા માંથી અસંખ્ય પદા અધિકારી ઓની ઉપસ્થિતિ
અમરેલી દિલ્હી ભારત મંડપમ ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત બે દિવસીય ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી અને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને ગુજરાતના ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ મનપા ના પ્રમુખો પાલિકા ઓના પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું હતું ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લા ઓ તાલુકા ઓમાંથી ભારતીય જનતા પાર્ટી ઓના અનેક નામી અનામી પદા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments