સૌરાષ્ટ - કચ્છ

દિવના જિલ્લા કલેકટર અલીકાસીમ એ. નકવીએ ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાજ્ય પુરસ્કારની પરીક્ષા પાસ કરતા સન્માનિત કર્યા

દિવના જિલ્લા કલેકટર અલીકાસીમ એ. નકવીએ ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાજ્ય પુરસ્કારની પરીક્ષા પાસ કરતા સન્માનિત કર્યા
મુસ્લિમ સમાજ ભણતરને લઇને આગળ વધી રહ્યો છે અને પોતાના સંતાનોને સમાજના આગેવાનો ભણવા માટે પ્રોત્સાહન આપે છે એક દિશા શિક્ષિત ઓર તે દિશામાં આજે મુસ્લિમ સમાજ આગળ આવી રહ્યો છે અને સારું શિક્ષણ બાળકને મળી રહે તેવા પ્રયાસો આજે મુસ્લિમ સમાજ કરી રહ્યું છે અને તે દિશામાં સમાજના આગેવાનો નિવૃત્ત કર્મચારીઓ આ અભિયાનને આગળ વધારી રહ્યા છે આજે કોડીનાર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે

Related Posts