સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે, ઝોન સંયોજક બ્રીજરાજસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા સંયોજક શ્રી ચેતનભાઈ ધાનાણીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા તાલુકા તથા જાફરાબાદ તાલુકા તથા જાફરાબાદ નગર પાલિકા દ્વારા રાજુલા માં આવેલ ગરીબ ઝુંપડપટ્ટી વિસ્તાર ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રો, ફટાકડા તથા મીઠાઈ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યોદિવાળીના તહેવારોમાં દરેક વ્યક્તિ પ્રસન્ન રહે અને સમાજના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોની દિવાળી ખુશીઓથી ભરપૂર રહે તેવા શુભ સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય ના યશસ્વી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી ના માર્ગદર્શન મુજબ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છ
દિવાળી એવી રીતે ઉજવીયે, દરેક ચહરા પર ખુશીઓનું અંજવાળું કરીયે

Recent Comments