દિવાળી તહેવાર નજીક મા છે જેમા ઉજવણી ભાંગ રૃપે ફટાકડા ફોડી કરાય છે શહેર ગામે ગામ સ્ટોલ ઉભા થાય છે જેમાં અગાઉથી જ ચાઇનીઝ દેવી દેવતા ઓ ફોટાવાળા લક્ષ્મી બોમ્ ફટાકડા વેચાણ થાય છે જે પ્રતિબંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે આ બાબતે પૂર્વ પ્રમુખ બજરંગદળ ચિરાગ બી જોષી રાજુલા દ્વારા તથા સનાતની ભક્તો માંગણી ઉઠવા પામી છે રજુઆત કરવામાં આવી રહી છે દેશમાં ધણાં શહેરમાંપ્રદુષણ ખૂબ વધી ગયું છે
બલૅક ફટાકડા ચાઇનીઝ ફટાકડા ખૂબ પ્રદુષણ વધી રહેવા પામેલા છે દરવર્ષે અલગ અલગ કોર્પોરેશન તથા રાજ્ય માં દેવતા ફોટા ચાઈનીઝ ફટાકડા બ્લેક પ્રતિબંધ કરવામાં આવે છે જે આ વર્ષે પણ પ્રતિબંધ મૂકવા માંગણી ઉઠવા પામી છે રાજુલા પુર્વ પ્રમુખ બજરંગદળ ચિરાગ બી જોષી દ્વારા જણાવાયું કેબ્લેક ફટાકડા ચાઇનીઝ ફટાકડા થી પ્રદુષણ વધી ગયું છે લક્ષ્મી બોમ્ કૃષ્ણ બોમ્ દેવતા ફોટા વાળાફટાકડા થી હિન્દુ ધર્મ લાગણી દુભાય છેદરવર્ષે પહેલા થી પ્રતિબંધ કરવામાં માંગણી છે તથા લોકો પણ ચાઇનીઝ ફટાકડા ન ખરીદવા કે ન ફોડવા અપિલ કરી છે
Recent Comments