સૌરાષ્ટ - કચ્છ

દિવ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘જન ઔષધિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી

દિવ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘જન ઔષધિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી   દિવ જિ ભાજપા પ્રમુખનાં સહળ નેતૃત્વમાં ‘જન ઔષધિ સપ્તાહ’ જાગૃતતા કાર્યક્રમનું થયું ભવ્ય આયોજનઃ જન ઔષધિ કેન્દ્રમાં દવાઓ સારી ગુણવત્તા અને ખૂબ જ વ્યાજબી ભાવે સરળતાથી મળી રહે છે, દિવની પજા જન ઔષધિ કેન્દ્રનો વધુમાં વધુ લાભ ઉઠાવે : દિવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપીનભાઈ શાહ દ્વારા આરોગ્યલક્ષી તે દિશામાં રાહત ભાવે દવાની દુકાન ઓપનિંગ કરાવ્યું  ત્યારે દિવ જનતાને કોઈ દવા બહારથી લાવીન પડેઅને તેજ દવા જન ઔષધી કેન્દ્ર મળી રહે તે દિશામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લામાં કામ કરી છે ત્યારે આજે દિવ  જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત અને હોદ્દેદારોની મહેનત આજે રંગ લાવી છે આરોગ્ય વિશે ની કાળજી લઈને આજે ભારતીય જનતા પાર્ટી એ દિવ જિલ્લામાં કાર્યકરોની જેમ કામ કરી રહી છે ત્યારે આજે ,

દીવમા જન ઔષધિ કેન્દ્રને એકવર્ષ પૂર્ણ થતાં  તેમજ અન્દરોએ જનઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કેન્દ્રમાં દવા લેવા આવનાર ગ્રાહકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

Related Posts