fbpx
સૌરાષ્ટ - કચ્છ

દીવઃ ઘોઘલામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

દીવઃ ઘોઘલામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ     શી લા આજરોજ ભાગવત સપ્તાહના પ્રારંભમાં પોથીયાત્રા માટે શ્રી લહાટકેશ્વર મંદિરના પ્રાંગણમાં મોટી પી લી “સ સંખ્યામાં ભાવિક ભક્તો એકત્રિત થઈ અને પોથીયાત્રા કાઢવામાં આવી. પોથીયાત્રા ગામના મુખ્ય માર્ગોમાં ફરી અને કથા સ્થળ   પંચાયત ચોક પહોંચી.   ભાગવત સપ્તાહના યજમાન શ્રી રવિન્દ્ર બારીયા અને આરતીબેન બારીયા દ્વારા ભાગવત કથા વક્તા પૂજ્ય શાસ્ત્રીજી શ્રી રમેશભાઈ શુકલ દ્વારા પોથીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.   અનુભૂતી અને આનંદની લહેર છવાઈ ગઈ હતી. આજના મુખ્ય મહેમાન ગુપ્તપ્રયાગના મહંત શ્રી વિવેકાનંદબાપુનુ આગમન થયુ અને તેમનું પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે કથાના આયોજકો દ્વારા વક્તા શાસ્ત્રીજી શ્રી રમેશભાઈ શુકલનું હનુમાન ચાલીસાની મધુર ધૂનથી કથા મંડપમાં દિવ્ય પણ ઉમળકાભેર સ્વાગત કરવામાં કથા પૂર્ણાહુતિ થશે.     આવ્યું હતું. આ સપ્તાહ તા. ૧લી મે સુધી થશે. કથા સવારે ૯:૩૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ રહેશે. તા.૨૮ એપ્રિલે નરસિંહ પ્રાગટ્ય, ૨૯ એપ્રિલે શ્રી વામન જન્મોત્સવ અને શ્રી નંદ જન્મોત્સવ ૩૦ એપ્રિલે રૂકમની વિવાહમાં તા.૧લી મેના દિને પરીક્ષિત રાજા મોક્ષ અને

Follow Me:

Related Posts