દીવના ઘોઘલાનો યુવાન યુક્રેનથી પરત આવતા ખુશીનો માહોલ દીવ, ઘોઘલા ગામનો યુવાન રાહુલ રતિલાલ બારીયા આઈ.કે.મરીન કંપનીની શીપમાં જોબ કરે છે.
કેન્દ્રશાસિત દીવ ના ઘણા લોકો વિદેશોમાં કામ અર્થે જાય છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને આપણા ભારત દેશના ઘણા લોકો તે ધરતી પર ફસાયા છે તેને લાવવા માટે આપણા માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અપાર મહેનત બાદ ભારતીયોને લાવા ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું જ્યારે તેમાં આપણે ભારતીયો અને લાવવામાં આવ્યા જ્યારે આજે કેન્દ્રશાસિત દીવ નો યુવક ફસાયો હતો જ્યારે પરત ફર્યો છે ત્યારે આ શીપ યુક્રેન પોર્ટમાં ફસાયેલ ૨૦ દિવસ ત્યાં પસાર કર્યા બાદ રાહુલે તેના પરિવારમાં માતા-પિતાને જાણ કરી રાહુલના માતા-પિતાએ દમણ-જ ભારત દેશમાં સહિ સલામત દીવ-દાદરા નગર હવેલી સંઘ પ્રદેશના ઉપપ્રમુખ કિરીટ વાજા, માજી કાઉન્સીલર ભવ્યેશ ચૌહાણ અને ઉષા મહિલા મંડળના પ્રમુખ હેમાક્ષીબેન રાજપૂતને કરતા તેઓએ રાહુલની વાત પ્રભારી વિજયાબેન રાહટકરજી અને પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલને કરતા તેમણે ભારત સરકાર અને પ્રશાસક પ્રફુલ પટેલને જાણ કરતા પ્રશાસકના ભરપૂર પ્રયાસથી રાહુલ ત્રણ દિવસમાં પહોચતા કમલેશ્વર મંદિરમાં રાહુલનુ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ.
Recent Comments