fbpx
સૌરાષ્ટ - કચ્છ

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

સમગ્ર દીવ  જિલ્લામાં કિસાનો જે ખેતી કરે છે અને પણ માંથી કણ  પેદા કરે છે તેને અનુલક્ષીને સરકાર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવે છે અને કિશન જેમ બને તેમ કઈ રીતે સરકારી યોજનાનો લાભ લે તે માટે તમામ બેંકો પણ તમને સહાય કરવા મિટિંગનો દોર પણ કરે છે જેથી કિસાનોને વધુમાં વધુ ફાયદો થાય તેવું આજે દીવમાં જોવા મળ્યું છે

 દીવ કલેકરેટ કોન્ફરન્સ હોલમાં લિડ બેંક મેનેજર દ્વારા સ્પેશ્યલ ડિસ્ટ્રીકટ બેંકની મીટીંગનુ આયોજન થયુ હતુ. આ મીટીંગમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેડૂત લક્ષી યોજના પી.એમ.કિસાન સ્કીમમાં જે ખેડૂતો રજીસ્ટર થયેલ છે.    ક્રેડીટ કાર્ડ જારી કરવા માટેના ઉદ્દેશથી બેઠક યોજાઈ હતી. દીવ જીલ્લામાં કુલ 2172 ખેડૂતો આ યોજના અંતર્ગત રજીસ્ટર થયેલ છે અને ભવિષ્યમાં બીજા ખેડૂતોને પણ સમાવેશ કરવામાં આવશે. આ બેઠકમાં લીડ બેંક મેનેજર સંજય માથુર કૃષિ અધિકારી હિતેન્દ્રભાઈ બામણીયા તેમજ દીવ જીલ્લાની તમામ બેંકના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts