આજથી ત્રણ વર્ષ પહેલા પુલવામા શહીદ થયેલા જવાનો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી આજથી ત્રણ વર્ષ પહેલા ૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં આપણા દેશના ૪૦ જવાનો શહીદ થયેલા તેમાં આજરોજ સ્કૂલમાં શ્રદ્ધા સુમન અને મૌન પાળી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે તેમાં શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે ગેલેક્સી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વૈભવ સીગ અને તમામ શાળાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા શહીદ થયેલા જવાનોને માટે વિદ્યાર્થીઓએ દેશને સમર્પિત રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ એક પછી એક ફૂલહાર કરી વંદે માતરમ ના નારા લગાવ્યાહ હતા ત્યારે આપણા દેશ જવાનો વિદ્યાર્થીઓને વિસ્તારપૂર્વક માહિતી આપી હતી આપણા દેશના વીર શહીદો કઈ રીતના બોર્ડર પર કામ કરે છે અને આપણું રક્ષણ કરે છે તડકો ટાઢ જોતા નથી તે હમેશા ખડે પગે રહી ને આપણા દેશનું રક્ષણ કરે છે જેથી આપણા વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ
દીવમાં ગેલેક્સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પુલવામાં શહીદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી














Recent Comments