કેન્દ્રશાસિત દીવ રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ વધે છે તેનું જવાબદાર કોણ અકસ્માતની ઘટનાઓ રોકશે કોણ પ્રશાસન જાગે અને અકસ્માતની ઘટનાઓ ઘટે તેવી માગણી ઉઠવા પામી છે
દીવમાં દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે આમ કરી શકીએ તો મહિનામાં ત્રણ અકસ્માત થતા હોય છે અને ત્યાંના સારા રોડને કારણે લોકો બેફામ ગાડી ચલાવતા હોય છે તેમાં સ્થાનિકો પણ ત્યાં ગાડી ફૂલ ઝડપે ચલ આવવાને કારણે અકસ્માત ના બનાવો બનતા હોય છે તેને સંપૂર્ણ કાબુમાં રાખવા પોલીસને આવા બેકાબૂ ડ્રાઇવિંગ કરતા હોય તેવા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ કેવું આજે જોવા મળ્યું છે દીવમા આકાશમાં સાંજે 6:30 વાગે દીવનાં ફુદમ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે થયો એકટીવા ડીડી જીરો ટુ .એફ ૨,૨૪૭૪ ચાલક શૈલેષ સોલંકી ચાલક ને વધુ હાથ પગમાં ઇજા થતા વધુ સારવાર માટે ઉના ખસેડેલ અને છકડો રીક્ષા Gj 32,,U,0,367, ચાદક વંદન કાનજી સોલંકી રહેવાસી વણકબારા ઉપર પોલીસે કાર્યવાહી હાથ ધરી
Recent Comments