fbpx
સૌરાષ્ટ - કચ્છ

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

સમગ્ર દીવ જિલ્લામાં ભણતરને લઇને ખૂબ સક્રિય છે અને સરકાર દ્વારા પણ તેમાં કઈ ને કઈ રીતે યોજના લાવીને લાભ અપાવે છે ડીજે દિવની વાત કરીએ તો અહીં ઘોઘલા વણાકબારા તેમજ અન્ય ગામો આવેલા છે વધુ પડતા લોકો અહીં ફોરેન માં વસવાટ કરે છે અને ત્યાંથી કમાઈ અને પોતાના વતનમાં આવે છે એટલે કે દીવ આવેછે અહીં વસતા લોકો શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃત હોય છે અને પોતાના બાળકોને ખૂબ સારી રીતે ભણાવે છે તેને આગળ પણ મોકલે છે ભણીગણીને હોશિયાર થતા વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાન પર જોવા મળે છે આમ કહી શકાય કે અહી લોકો આજીવિકા મચ્છી ઉદ્યોગ ફોરેન રહીને કમાવે છે અને એક મોટું પર્યટન સ્થળ દીવ છે જમી લીધું પણ તેના સ્થાનિક લોકો રોજીરોટી કમાવા છે જ્યારે આજે વિદ્યાર્થી ભાઈ-બહેનો મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો સીબીએસસી ધોરણ 10 ની પરીક્ષા જવાહરલાલ નો વિદ્યાલય ખાતે લેવામાં આવી સીબીએસસી નું માત્ર એકજ સેન્ટર હોય જેથી ગેલેક્સી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ જવાહરલાલ વિદ્યાલય આવી પહોંચ્યા શાળાના પ્રવેશ દ્વારે લોકહિતની માહિતી આપવામાં આવી અને સેનેટ રાઈઝરકરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો કુલ ૧૪૭ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પરીક્ષા આપી જવાહરલાલ વિદ્યાલયના આચાર્યશ્રી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ

Follow Me:

Related Posts