સૌરાષ્ટ - કચ્છ

દીવ જીલ્લામાં તમાકુ, ગુટખા ઉપર પ્રતિબંધ હોવાથી દીવ પોલીસ દ્વારા ચેકિંગ : ૨૨ હજારનો મુદામાલ કબ્જે

દીવ જીલ્લામાં તમાકુ, ગુટખા ઉપર પ્રતિબંધ હોવાથી દીવ પોલીસ દ્વારા ચેકિંગ : ૨૨ હજારનો મુદામાલ કબ્જે     દીવ પ્રશાસન વિક્રમ ગીરી સક્રિય બની છે સમગ્ર જિલ્લામાં તમાકુ ગુટખા પાન-મસાલા પર પ્રતિબંધ છે તેને લઈને દીવ જિલ્લા પોલીસ વડા પણ અનુજ અનુજ કુમાર સાહેબ સક્રિય બન્યા છે અને પોલીસ અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યો છે કોઈપણ ગુટખા પાન-મસાલા હોય તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી તો આદેશ આપ્યો છે દીવમાં કોઈપણ વ્યક્તિ ગુટકા પાન મસાલા વેચતો પકડાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી કોઈ પણ શેહશરમ રાખ્યા વગર જેથી ગુટકા પાન મસાલા વેચનારા ઉપર લગામ લગાવવામાં આવે અને દુકાનોમાં ગુટકા પાન મસાલા ન વેચાય તેનો કડક અમલ કરવામાં આવે તેથી આજે

દિવ જીલ્લામાં તમાકુ, ગુટખા, પાન મસાલા ઉપર પ્રતિબંધ છે. આજરોજ દીવ પોલીસે આ પ્રતિબંધનો અમલ કરતા સમગ્ર દીવ જીલ્લામાં દુકાનો અને પાનના ગલ્લાવાળાઓ પાસે તમાકુ, ગુટખા, પાન મસાલા કબ્જે કર્યા હતા. માલ કુલ ૨૨ હજારનો થયો. પી.આઈ. પંકેશ ટંડેલના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી.

Follow Me:

Related Posts