fbpx
સૌરાષ્ટ - કચ્છ

દીવ ઝોલાવાડી ગ્રામ પંચાયતના મલાલા ગામે જીમનું સરપંચના હસ્તે ઉદ્ઘાટન

હવે ઘરઆંગણે નવા જીમની શરૂઆત થતાં લોકો હવે કસરત કરવા આવશે પહેલા વાડી અને ગામડાંઓમાં જતાં હવે તમામ સાધનો સામગ્રીઓ ઉપલબ્ધ થતા ઘર આંગણે તમામ સુવિધાઓ મળશે અને ઝોલાવાડી ગ્રામ પંચાયત મલાલાપર મુખ્ય રોડ ઉપર આવેલ જીમની શરૂઆત થઈ ગઈ છે લોકો પોતાની ફિટનેસ જાળવે અને કસરત કરે જેથી નિરોગી રહે આધુનિક જમાનામા ફિટનેસ ખૂબ જરૂરી છે અને વર્કઆઉટ કરવું જરૂરી છે જેથી આપણે તમામ બિમારીઓથી દૂર રહીએ આજે

દીવના ઝોલાવાડી ગ્રામ પંચાયતના મલાલા ગામમાં મુખ્ય રોડ ઉપર જીમનું ઉદ્ઘાટન સરપંચ મનીષા સંજય વાજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે    દીવ પંચાયતના સભ્ય લક્ષ્મીબેન મોહન, મંત્રી મોહનભાઈ રામજી બામણીયા વગેરે ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન બાદ સરપંચ મનીષાબેને આ દરેક જીમના સાધનોનો ઉપયોગ પણ જીમની આ પ્રસંગે કર્યો.   પ્રકારના સાધનોની સગવડ કરવામાં આવેલ છે. આશરે સવા ચાર લાખના ખર્ચે આ જીમના સાધનો છે. ગામના લોકોને આ વ્યવસ્થા ધર આંગણે થઈ હોવાથી પુરેપુરો   આ જીમમાં વિવિધ લાભ પ્રાપ્ત થશે.

Follow Me:

Related Posts