દીવ માં નવા એસ.પો. તરીકે ૨૦૧૬ ની બેંચ નાં અનુજકુમાર ની નિયુક્તિ થઇ અને એસ.પી. હરેશ્વર સ્વામી ની દાદરાનગર હવેલી પ્રદેશ માં બદલી થતા પોલીશ હેડ કવાટર માં સન્માન અને વિદાઈ સમાંરભ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ બૂકે થી સ્વાગત બાદ પી.આઈ.પંકજ ટંડેલે શાબ્દિક સ્વાગત બાદ એસ.પી.હરેશ્વર સ્વામી ની આસી.કમાન્ડેડ IRBN ભરત વાજાં કોસ્ટેબલ SHO દીપક વાજાં PSI પુનીત મીના એ પણ એસ.પી હરેશ્વર સ્વામી ની પ્રશંસા કરી એસ.પી નાં હસ્તે કોસ્ટલ પોલીસ સ્ટેશન નો પ્રારંભ થયો લોક સભા ચુટણી જીલ્લા પંચાયત ચુટણી તેમજ બે સાયકોલોન રાષ્ટ્રપતિ ની વિજીટ જેવી દરેક કામ માં બારીકાઇ થી નેતૃત્વ કરવા બદલ અને ઇન્વેસ્ટીગેશન ટ્રાફીક ક્રાઈમ જેવા દરેક વિભાગ માં એસ.પી.હરેશ્વર સ્વામી જણાવ્યું કે દીવ મને કાયમ યાદ રહેશે દીવ નો અઢી વર્ષ નો કાર્યકાળ સફળ રહ્યો ૨ સાયકોલોન ૨ ચુટણી કોસ્ટલ પોલીસ નો પ્રારંભ રાષ્ટ્રપતિ ની વીજીટ વગેરે દરેક કાર્યો માં પોલીસ કર્મી ઓની ભૂમિકા થી સફળ રહ્યું જેનો સારો શ્રેય પોલીસ કર્મી ઓને આપ્યો ટ્રાફિક સંદર્ભે વર્ષ દરમ્યાન અકસ્માતો માં ઘટાડો નોંધાયો તેની ખુસી અનુવભવી અને અંતે દરેક સુરક્ષા જવાનો ને શુભકામના પાઠવી
નવ નિયુક્ત એસ.પી.અનુજ્કુમારે એસ.પી. હરેશ્વર સ્વામી ને એસ.પી સેલવાસા ની બધાઈ આપી અને અઢી વર્ષ નાં કાર્યકાળ ની પ્રશંસા સાભળતા હરેશ્વર સ્વામી ની પ્રશંસા કરી અને દીવ પ્રાકૃતિક રીતે ખુબ સુરત જીલ્લો છે અને ટીમ વર્ક તરીકે કામ કરશું તેવું જણાવ્યું
દીવ પોલીશ હેડ કવાટર માં નવા એસ.પી.નું સ્વાગત સન્માન અને બદલી થયેલ એસ.પી. નો વિદાઈ સમાંરભ કાર્યક્રમ યોજાયો

Recent Comments