દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વીટરી સોમાણી સ્મારક નિધી કાર્યક્રમ યોજાયો
દીવમાં જિલ્લા શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પહેલા સાત ધોરણ હતું હવે ધોરણ 8 શરૂઆત થઇ ચૂકી છ
દીવમાં શિક્ષણનો વિકાસ કરનાર ભામાષા દંપતિના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્મારક ખુલ્લુ મુકાયુ દીવ એસ.પી. અનુજકુમાર અને એસડીપીઓ મનસ્વી જૈનની ઉપસ્થિતિમાં સ્વ.અંબાલાલ સોમાણી અને સ્વનિર્મળાબેન સોમાણી સ્મારક વિધી કાર્યક્રમ ભવ્ય રીતે સરકારી ઉચ્ચતર માધ્યમીક શાળામાં ઉજવાયો હતો. આચાર્ય અંબાલાલ સોમાણીએ દીવ જીલ્લામાં શિક્ષણમાં શુન્યમાંથી સર્જન કર્યું તેમની દીર્ઘ દ્રષ્ટિ સ્વપ્નના કારણે દીવ જીલ્લો શિક્ષણ ક્ષેત્રે આગળ દીવ,તા.૧૨છે. તેમની વિચારધારા અને અથાગ મહેનતથી દીવમાં ધોરણ આઠની શરૂઆત થઇ. પહેલા માત્ર સાત ધોરણ સુધી જ દીવમાં ભણતર હતું. તેમના પ્રયાસ સ્વરૂપ બાદ હાયર દિલાવર મન સેકન્ડરી સ્કુલ સુધી લઇ જવામાં મનીષ સ્મા સફળતા મળી. આ શાળા લીડ શાળા તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમમાં વકતવ્ય સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ બારીયા વંશીકા દ્વિતીય ચૌહાણ સિદ્દીકા અને તૃતીય બામણીયા રોનિક વિજેતા (પ્રિ બનતા તેમને રોકડ પુરસ્કાર સોમાણી પરિવાર તરફથી આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં એડીઇઓ 7/15 કાર ઇ વિશ્વાસભાઇ, ગીતાબન, નશરૂભાઇ જીવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લીધે કાર્યક્રમનું સંચાલન પ્રભારી પ્રાચાર્ય ઓિ આર.કે. સીંઘ અને માઇક સંચાલક અને શિક્ષિકા આરાધના સ્માર્ટે કર્યું હતું.
Recent Comments